પ્રતિક્રિયા / 'અન્ય સીટ મંજૂર નહીં, ચૂંટણી લડીશ તો...', ઇલેક્શન લડવા મુદ્દે હેમા માલિનીનું મોટું નિવેદન

If I will contest election it will be from Mathura and not from any other place, Hema Malini big statement

હેમા માલિનીએ કહ્યું હતું કે, 'હું આગામી ચૂંટણી મથુરાથી જ લડીશ અને અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડવા માટે જો કોઈ પ્રસ્તાવ આવશે તો તેને સ્વીકારવામાં આવશે નહીં.'

બ્રેકિંગ ન્યૂઝ