ખુલાસો / જો ધોનીને આ સમયે મળી હોત તો તેની સામે ક્યારેય જોયું પણ ન હોત : પત્ની સાક્ષી

if i had seen mahi with long hair i would not have even looked at him says sakshi dhoni

મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી વધારે લોકપ્રિય ક્રિકેટરમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ધમાકેદાર બૅટિંગથી ખલબલી મચાવી દીધી હતી. વિકેટકિપીંગથી કરેલી શરૂઆત અને ધમાકેદાર બૅટિંગ તેમજ પોતાના લાંબા વાળથી ધોની થોડા જ સમયમાં ખૂબ જ પ્રખ્યાત થઇ ગયા હતા. યુવાનો વચ્ચે ધાની ખૂબ ફેમસ હતા અને છોકરીઓ ધોનીના આ લૂકની કાયલ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ