ક્રિકેટ / કોહલી એક મહિના માટે બ્રેક પર છે, મને ખાલી 20 મિનિટ મળી જાય તો...: ગાવસ્કરે આપ્યું મોટું નિવેદન

if i get 20 minutes i can help him says sunil gavaskar on virat kohli poor form

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર મોટું નિવેદન આપ્યું છે. આ દિગ્ગજ કહે છે કે તે 20 મિનિટમાં વિરાટ કોહલીની કમજોરીને દૂર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ