ક્રિકેટની ચર્ચા / 'હું બોલિંગ કરું છું તો બેટ્સમેનનો ઈગો હર્ટ થવા લાગે છે' : ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડીનો ધડાકો

'If I bowling, the ego of the batsman starts getting hurt': Indian team's all-rounder Statement

ગઈ કાલે ઈંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ વન ડેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું માનવું છે કે જ્યારે તે બોલિંગ કરે છે ત્યારે હરીફ ટીમના બેટ્સમેનોનો ઈગો હર્ટ થવા લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ