સ્વરાંજલિ / 'ફરી જન્મ મળે તો હું લતા મંગેશકર નહીં બનવા માંગુ..' લતા દીદી એ એમના જીવનના સંઘર્ષને યાદ કરતાં કહી હતી આ વાત

'If I am born again, I don't want to be Lata Mangeshkar..' Lata Didi said this while recalling the struggles of her life.

લતાજી કહેતા હતા કે મને જે જોઈએ છે તેના કરતાં વધુ મળ્યું છે પણ મારી પાસે એ સુખ અને શાંતિ નથી અને માનવજીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ  સુખ અને શાંતિ છે.

બ્રેકિંગ ન્યૂઝ