ગીર સોમનાથ / 'જો ગામમાં ભારે વાહનો આવશે 20,000નો દંડ', આ ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય

'If heavy vehicles come to the village a fine of Rs 20,000', an important decision of this gram panchayat

દેવળી દેદાની ગ્રામ પંચાયતે ગામમાં પ્રવેશતા ભારે વાહનો પ્રત્યે લાલ આંખ કરી છે.પંચાયતે ઠરાવ્યું છે કે, ભારે વાહનો ગામમાં આવશે તો 20,000નો દંડ વસૂલાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ