ક્રાઇમ / આ તે કેવું! ઓવરમાં એક બોલ ઓછો ફેંક્યો તો બેટથી કર્યો હુમલો, યુવકનું થયુ મૃત્યુ

If he throws one ball less in the over, he attacks with the bat, the young man dies

કોરોના, ઉપરથી કરફ્યૂ તેમ છતાં કેટલીક ગતિવિધિઓ છે જેને લોકો અંજામ આપતા હોય છે. કર્ફ્યૂમાં ટાઇમપાસ કરવો એટલો મોંઘો પડી ગયો કે એેક 20 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ