પ્રેરણાદાયક / 8 વર્ષના આ બાળક જેવું જો બધા કરે તો ભારતમાં કોઈ વ્યક્તિ અભણ જ નહિ રહે 

If everyone does like this 8 year old child, no one in India will remain uneducated

લોકડાઉન, કોરોના મહામારી, બેરોજગારી અને અર્થતંત્રમાં કારમી મંદીના લીધે ઘણા મધ્યમવર્ગીય પરિવારોના સપના વેરવિખેર થઈ ગયા છે. આ સ્થિતિમાં શિક્ષણ પણ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. CBSE જેવા બોર્ડની પરીક્ષાઓના મામલે ઘણા વિદ્યાર્થીઓ તેની ફી ભરી શકવા સક્ષમ ન હોય તો તેમના ભવિષ્ય સાથે છેડછાડ થવાની સંભાવના રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ