ખાનગીકરણ / એર ઈન્ડિયાને લઈને કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીનું મોટુ નિવેદન

if buyers not found than air india might have to shut operations in six months says official

દેવા હેઠળ દબાયેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા આવનારા વર્ષે જૂન સુધીમાં બંધ થઈ શકે છે. અવ્યવસ્થિત રીતે કોઈ કંપનીને લાંબા સમય સુધી ચલાવી શકાય નહીં. એર ઈન્ડિયાના એક અધિકારીએ સોમવારે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ વાતને લઈને કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીએ નિવેદન આપ્યું છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. હવે આવનારા સમયમાં જ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ