ચૂંટણી / PM મોદીને મળ્યા જગન મોહન રેડ્ડી, આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્ય દરજ્જો આપવાની કરી માંગ

if the bjp wouldve been limited to 250 seats we would have then supported them on condition said jagan mohan reddy

જો ભાજપ લોકસભા ચૂંટણીમાં 250 સીટો જીતીને આવી હોત તો સ્થિતિ અલગ હોત, અમે ભાજપને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની શરત પર અમારા સાંસદોનું સમર્થન આપી દેતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ