રાજનીતિ / BIG NEWS : શિવસેનાને ભાજપ સાથે સરકાર બનાવવામાં કોઈ વાંધો નથી જો...

If BJP Offers 50:50 Deal, Happy To Revive Alliance shiv Sena

મહારાષ્ટ્રમાં સરકારની રચના મુદ્દે સસ્પેન્સ યથાવત છે ત્યારે સૂત્રો દ્વારા તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર આગામી અઠવાડિયે મહારાષ્ટ્રમાં સરકારની રચના થઇ શકે છે. બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે એનસીપી અને કોંગ્રેસ સાથે સરકારની રચના અંગે વાતચીત ચાલી રહી છે. દરમિયાન, શિવસેનાના સૂત્રો તરફથી અહેવાલો આવી રહ્યા છે કે જો ભાજપ 50-50 વાળી ફોર્મ્યુલા પર તૈયાર છે, તો પાર્ટીને (શિવસેના) "ભાજપ સાથે ફરી ગઠબંધન કરવામાં ખુશી થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ