સીધી દેખરેખ / પોલીસ ભરતી પરીક્ષા માટે જો કોઈ લાલચ આપે તો,કરી નાખજો આ મોટું કામ ;શું કહ્યું હસમુખ પટેલએ

If anyone tempts you for the police recruitment exam, do this big job; what Hasmukh Patel said

પોલીસ ભરતી બોર્ડના ચેરમેનએ,નોકરીમાં લાગવગથી અને નાણાંના જોરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા કરી અપીલ. નોકરીની અપાવવાની મધલાળ આપે તો વાતનું રેકોડિંગ આપો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ