નિયમ / અમદાવાદ આરટીઓમાં હવે એજન્ટ ઘૂસશે તો કચેરીના વડા સામે કરાશે કાર્યવાહી

If an agent enters the Ahmedabad RTO action will be taken against the head of the office

અમદાવાદ સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ સહિત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં એજન્ટનું દૂષણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાની અનેક ફરિયાદોના પગલે તાજેતરમાં જ વાહનવ્યવહાર કમિશનરને પરિપત્ર દ્વારા આદેશ જાહેર કરવાની ફરજ પડી છે તે મુજબ હવે આરટીઓ કચેરીમાં એજન્ટ મળી આવશે કે ઝડપાશે તો તેની જવાબદારી આરટીઓના વડાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ