મનોરંજન / અમિતાભ બચ્ચનનું નામ કે ફોટો ગમે ત્યાં વાપર્યો તો ગયા સમજો! કોર્ટે આપ્યો ચુકાદો

If Amitabh Bachchan's name or photo is used anywhere, understand that it is gone! The court gave a verdict

કેટલીક કંપનીઓ અમિતાભ બચ્ચનના નામ, અવાજ અને વ્યક્તિત્વનો ખોટો ઉપયોગ કરી રહી હતી અને બચ્ચને તેની અરજીમાં કહ્યું છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે એ ખોટું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ