સુવિધા / આધાર સાથે લિંક છે બેંક એકાઉન્ટ, તો પોસ્ટ ઑફિસમાંથી પણ નીકાળી શકાશે રૂપિયા

If Aadhaar Link Is A Bank Account, You Can Withdraw Money From The Post Office

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક હેઠળ દેશની કોઇપણ બેંકમાં ખાતું ધરાવતી વ્યકિત કોઇપણ પોસ્ટ ઑફિસમાંથી આધાર નંબરથી રૂપિયા ઉપાડી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ