ખતરો / છત્તીસગઢમાં થયો IED બ્લાસ્ટ, એક SSB જવાન ઘાયલ, દેશભરમાં વિવિધ સ્થળોએથી મળી રહ્યા છે વિસ્ફોટકો

 IED blast in Chhattisgarh kanker one ssb jawan injured

દેશના વિવિધ સ્થળોએથી મળી રહેલા IED વિસ્ફોટકોના સમાચાર વચ્ચે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં કોસરોંડા કેમ્પ પાસે IED બ્લાસ્ટ થયો હતો જેમાં 33 બટાલિયનનો એક SSB જવાન ઘાયલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ