સુરક્ષા / J&K: અનંતનાગ હાઇવે પર IEDની સૂચના, અમરનાથ યાત્રા સ્થગિત કરાઇ

ied anantnag amarnath yatra stop

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ હાઇવેની નજીક IEDની સૂચના મળ્યાં બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષા બળને મીર માર્કેટમાં IED હોવાની આશંકા છે, જેને લઇને આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ