ખતરનાક / ઈડરમાં રમાઈ ખતરનાક આગની હોળી, એક વ્યક્તિને ગંભીર ઈજાઓ

ider fire stample play in holi dangerous in injured holi 2020

સાબરકાંઠાના ઈડરમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. હોળીદહન વખતે હોમવામાં આવતા લાકડાને સળગતા જ પકડીને તેનાથી રાસ રમવાની જુની પરંપરાને કારણે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ