તમારા કામનું / આ બેન્કે પોતાના કરોડો ગ્રાહકોને આપી ખુશખબર, વ્યાજદરને લઈને લીધો મોટો નિર્ણય, જાણો શું થશે ફાયદો

idbi bank revises fd interest rates know about it

HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક બાદ IDBI બેંકે પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ