નિર્ણય / સરકારનું આ બેન્કનું ખાનગીકરણ કરવાનું એલાન, સફળ રહેવા પર અન્ય સરકારી બેન્કો પર લાગુ પડશે મોડલ

idbi bank privatisation may be indication for public sector banks

ભારતમાં ક્યારેક ઔદ્યોગિક વિકાસને સ્પીડ આપવાના હેતુથી બનાવવામાં આવેલી આઇડીબીઆઇ બેન્ક (IDBI Bank)માં સરકારે પોતાનો પૂર્ણ હિસ્સો વેચવાનું એલાન કરી એક પ્રકારે બેન્કિંગના ભવિષ્યને લઇને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ઇન્દિરા ગાંધીએ 50 વર્ષ પહેલા 1969માં 14 પ્રાઇવેટ બેન્કો રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પરંતુ હવે સરકાર તેનાથી વિરુદ્ધ દિશામાં પગલુ ઉઠાવી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ