વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર / ICSE એ જાહેર કર્યું ધોરણ 10 અને 12નું પરિણામ, આ રીતે વેબસાઈટ પર કરી શકશો ચેક

ICSE ISC Term Result how to check direct

કાઉંસિલ ફોર ઈંડિયન સ્કૂલ સર્ટિફિકેટ (CISCE) દ્વારા ઈંડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન અને આઈએસસીનું રિઝલ્ટ આજે એટલે કે, 7 ફેબ્રુઆરીએ જાહેર કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ