કોરોના / ICMRની નવી ગાઈડલાઈન, શંકાસ્પદ મૃતકોના નાકમાંથી સૅમ્પલ લેવાશે, રિપોર્ટ બાદ જ મૃતદેહ સોંપાશે

icmr updatecollect nasal samples from dead bodies for covid 19 test before sending to mortuary says indian council for...

ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલની નવી ગાઈડલાઈન અનુસાર હવે મૃત્યુ પામનારા કોરોના શંકાસ્પદ વ્યક્તિની તપાસ મર્ચ્યુરીમાં મોકલતા પહેલાં જ કરાશે. નાકથી તેનું સેમ્પલ લેવાશે અને રિપોર્ટ આવ્યા બાદ જ બોડી જિલ્લા પ્રશાસનને આપવામાં આવશે. ICMR એ સ્ટેન્ડર્ડ ગાઈડલાઈન ફોર મેડિકો લીગલ અટોપ્સી ઈન કોવિડ 19 ડેથ ઈન ઈન્ડિયામાં કહેવાયું છે કે પ્રક્રિયા પૂરી થવા અને રિપોર્ટ આવવા સુધી મર્ચ્યુરીથી બોડી આપવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ