લડત / જાણો આપણે ઘરમાં રહીએ તો ભારતમાં કોરોનાના કેટલા ટકા કેસ ઓછાં થઈ જાય

icmr study says home quarantine will reduce expected coronavirus suspect cases in india

કોરોના સાથેના યુદ્ધમાં હાલમાં માણસ હારી રહ્યો છે. દેશના અનેક જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને ઘરોમાં રોકાવાની અપીલ કરવામાં આવી રહી છે. આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ઘરે રહેવાના આ સૂત્રને સફળ કરવામાં આવે તો કોરોનાને ઘણી હદ સુધી પરાજિત કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ