ગાઈડલાઈન / ICMRએ જાહેર કરી નવી ગાઈડલાઈન, કોરોના ટેસ્ટિંગના પ્રોટોકોલમાં કર્યો ફેરફાર

icmr new guidelines and- changes in coronavirus testing protocol

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની નવી ટેસ્ટિંગ ગાઈડલાઈનના આધારે રેપિડ એન્ટીજન ટેસ્ટના ટેસ્ટિંગ પ્રોટોકોલમાં પણ ફેરફાર કરાયો છે. હવે રેપિડ એન્ટીજન ટેસ્ટના કેટલાક પ્રોટોકોલ છે જેમાં આ ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો જ તેને પોઝિટિવ ગણાશે. જો ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ વ્યક્તિમાં લક્ષણો દેખાશે તો તેને ચોક્કસ રીતે RT-PCR કરાવવાનો રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ