પ્લાન તૈયાર / હવે તમારા ઘરે ડ્રોનથી પહોંચી જશે દવાઓ, ICMR એ બનાવી દીધો આ માસ્ટર પ્લાન

icmr issues guidelines for use of drones in healthcare vaccine delivery by drone

દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હવે આ ટેકનોલોજીની મદદથી દૂર-દૂરના વિસ્તારોમાં ખૂબ સરળતાથી દવાઓ પહોંચાડવામાં આવશે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે તેના માટે આખો પ્લાન તૈયાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ