નિવેદન / વૅક્સિનની અસર ક્યાં સુધી રહેશે -કેટલાને અપાશે ખબર નથી, માસ્ક કદાચ જીવનભર પહેરવું પડે : ICMR

icmr Big Statement, Did Not Know How Long The Vaccine Effect Will Last

ભારતમાં મહામારીની વચ્ચે જ્યાં વેક્સિન પર સારા સામાચાર આવવાથી સરકાર અને નાગરિકોને રાહત મળી છે ત્યારે ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કોરોના વાયરસની રસીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ