ખૂશખબર / ICMR અને AIIMSએ આ રેપિડ કિટને આપી મંજૂરી, માત્ર આટલી જ મિનિટમાં મળશે કોરોનાનો રિપોર્ટ

icmr and aiims issued guidelines for anti rapid test get results within 30 minutes

ICMR અને AIIMSએ મળીને રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સાઉથ કોરિયાની એક કંપનીની કિટ યોગ્ય જણાઈ છે. જેનો પ્લાન્ટ માનેસર ગુડગાંવમાં લગાવવામાં આવ્યો છે. આ રેપિડ ટેસ્ટિંગ કિટના માધ્યમથી નાકના સેમ્પલ લેવામાં આવશે. તેના પરિણામ 30 મિનિટની અંદર આવશે. સાઉથ કોરિયાની આ કંપનીની કિટ દ્વારા પોઝિટિવ બતાવવાનો દર 50થી 84 ટકા જોવા મળ્યો છે. એમ્સ અને આઈસીએમઆરે આ કિટને 2 સાઈટ પર ચેક કરી છે. રેપિડ ટેસ્ટને મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ