તમારા કામનું / ICICI બેંકના ખાતામાં તમારુ બચત ખાતુ છે? તો ભૂલ્યા વગર આ અચૂક વાંચો નહીંતર

icici bank reduced interest rates on savings accounts by percent to be applicable from tomorrow

ભારતીય સ્ટેટ બેંક પછી ખાનગી વિસ્તારોમાં આઈસીઆઈસીઆઈ બેંકના બચત ખાતામાં વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. બેંકે આ મામલામાં મંગળવારે જાણકારી આપી હતી. આઈસીઆઈસીઆઈ બેંકના નિયામકીય સૂચનામાં જાણકારી આપતા કહ્યું કે નવા દર ગુરુવારથી લાગુ પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ