સુવિધા / આ બેંકમાં રોબોટ્સ કરશે નોટોની ગણતરી, આવું કરનાર દેશની પહેલી બેંક

ICICI Bank deploys 'robotic arms' to count currency notes

પ્રાઇવેટ સેક્ટરની મુખ્ય બેંક આઇસીઆઇસીઆઇ (ICICI) હવે દેશની પ્રથમ બેંક બની ગઇ છે જેણે પોતાના સમગ્ર દેશના કરન્સી ચેસ્ટમાં નોટોની ગણતરી માટે ઔદ્યોગિક રોબોટ આર્મ્સની તહેનાતી કરે છે. આમ હવે આઇસીઆઇસીઆઇ (ICICI) બેંક માં રોબોટ નોટો ગણશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ