કાર્યવાહી / ED દ્વારા ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દિપક કોચરની ધરપકડ, જાણો સમગ્ર કેસ

icici bank case ex cmd chanda kochhar husband deepak kochhar arrested by ed

ICICI બેંકના ભૂતપૂર્વ CMD અને CEO ચંદા કોચરના પતિ દીપક કોચરની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ICICI બેંકની દેવાદાર કંપની વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દીપક કોચરની કંપનીમાં રોકાણને લઈને તપાસ ચાલી રહી હતી.

બ્રેકિંગ ન્યૂઝ