નિયમ / આજે મધરાતથી હાઈવે પર ફાસ્ટેગનો અમલ, ICICI બેંક પણ આ નિયમમાં લાવશે બદલાવ

ICICI Bank and Fastag Rules will be Changed from Midnight

બેન્કિંગ, માર્ગ પરિવહન અને ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકો સાથે જોડાયેલા કેટલાક નવા ફેરફાર આજે રાતથી અમલી બનવા જઇ રહ્યા છે. આજે મધરાતથી ફાસ્ટેગનો અમલ શરૂ થઇ જશે. એ જ રીતે ૧૬ ડિસેમ્બરથી નિફ્ટ સુવિધા ૨૪ કલાક ચાલુ થઇ જશે. સોમવારથી ટ્રાઇના નવા નિયમો લાગુ પડશે અને તેના પગલે માત્ર ત્રણ જ દિવસમાં મોબાઇલ નંબર પોર્ટ થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ