ગ્લેશિયર / દુનિયા પર ખતરો, પહેલી વાર ગાયબ થયો ગ્લેશિયર, કરાયા અંતિમ સંસ્કાર

iceland lost first glacier funeral climate change impact

ક્લાઇમેટ ચેન્જ (જલવાયુ પરિવર્તન)ને કારણે આઇસલેન્ડમાં પહેલીવાર એક ગ્લેશિયર ગાયબ થઇ ગયો. તેનું નામ (ઓકજોકુલ) હતું. આ ઘટના સાથે જ ઘણા અન્ય ગ્લેશિયરોના પણ ખતમ થવાની આશંકા વધી ગઇ છે. તેને ધરતી માટે ખતરનાક સંકેત માનવામાં આવી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ