જળવાયુ પરિવર્તન / સુકાઈ જશે માઉન્ટ એવરેસ્ટ ! 2000 વર્ષથી જામેલો બરફ ફક્ત 25 વર્ષમાં પિગળી ગયો, વૈજ્ઞાનિકોએ આપી દીધી આ ચેતવણી

ice on highest glacier of mount everest

દુનિયાના સૌથી ઉંચો પર્વત માઉંટ એવરેસ્ટ પર આવેલા સૌથી ઉંચા ગ્લેશિયર પર જામેલો દાયકો જૂનો બરફ દર વર્ષે પાણીને માફક વહી રહ્યો છે. એટલા માટે માનવ પ્રેરિત જળવાયું પરિવર્તન જવાબદાર છે. એક નવા સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ