WC 2019 / પ્રેક્ટિસમાં પણ મેદાનની બહાર છગ્ગા મારી રહ્યો છે ધોની, Video Viral

ICC World Cup: Warning signs for South Africa as Dhoni goes big in practice

લાંબા-લાંબા છગ્ગા મારવામાં માહિર મહેન્દ્ર સિંહ ધોની પ્રેક્ટિસ દરમિયાન પણ બોલને મેદાનની બહાર જવા દેતો નજરે આવી રહ્યો છે. BCCI એ ધોનીની પ્રેક્ટિસનો એક વીડિયો ટ્વિટર પર જારી કર્યો છે, જેમાં એ બોલને મેદાનની બહાર ફેંકતો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ