બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / સ્પોર્ટસ / icc-world-cup-2019-team-india-depart-for-london-from-mumbai

વર્લ્ડકપ / ઇંગ્લેન્ડ જવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કોહલીએ કહ્યુ- 'આ ટૂર્નામેન્ટ પડકારરૂપ છે'

vtvAdmin

Last Updated: 11:14 AM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જવા માટે રવાના થઇ ગઇ છે.

30 મેથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાને ખૂબ જ મજબૂત દાવેદાર માનનવામાં આવી રહ્યુ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવુ છે કે, ''રાઉન્ડ રોબિન ફોર્મેટમાં દમદાર પ્રતિદ્વંદ્વિઓ વિરુદ્ઘ રમતા આગામી વર્લ્ડ કપ ખૂબ જ પડકારરૂપ બની ગયો છે અને પહેલી બૉલથી જ સતર્ક બની રહેવું 30 મેથી શરૂ થનારા આ ટૂર્નામેન્ટમાં ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.''

 

 

આ પહેલા પણ 2 વર્લ્ડકપ રમી ચૂકેલા કોહલીએ કહ્યુ કે, આરામનો કોઇ સમય નથી કેમકે શરૂઆતમાં ચાર મેચ રમવાની છે. વર્લ્ડ કપ 1992 પછી પહેલી વખત રાઉન્ડ રોબિન ફોર્મેટને અપનાવવામાં આવી રહી છે, જેમાં તમામ ટીમ દરેક ટીમ સાથે રમશે. સાઉથ આફ્રિકાના વિરુદ્ઘ 5 જૂનથી મેચ ચાલુ થયા પછી ટીમ ઇન્ડિયા જૂનમાં ઓસ્ટ્રેલિયા, 13 જૂનના ન્યૂઝીલેન્ડ અને 16 જૂનના પાકિસ્તાનની વિરુદ્ઘ રમશે.

 

 

વિરાટ કોહલી ટીમની રવાનગી પહેલા કહ્યુ કે, ''આ પડકારરૂપ વર્લ્ડ કપ હશે જેનો હું ભાગ બનીશ કેમકે ટીમ ખૂબ જ મજબૂત છે અને ફોર્મેટ અલગ છે. જો તમે અફધાનિસ્તાનની 2015ની ટીમ અને હવેની ટીમ જોશો તો ચોક્કસથી ફરક દેખાશે.'' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

All geared up for the #CWC19. Off we go ✈✈

A post shared by jasprit bumrah (@jaspritb1) on

વિરાટે આગળ કહ્યુ કે, ''કોઇ પણ ટીમ કોઇને પણ હરાવી શકે છે, આ વાત મગજમાં જ છે. અમારુ ધ્યાન સૌથી સારું ક્રિકેટ રમવા પર હશે. તમારે દરેક મેચમાં પોતાની ક્ષમતા અને સારુ ફોર્મ કરવુ પડશે કેમકે આ ગ્રુપ ચરણ જેવી સ્થિતિ નથી. પ્રત્યેક ટીમ સાથે એક વખત રમવુ તમામ ટીમ માટે સારુ છે. આ અલગ પ્રકારનો પડકાર છે અને દરેક ટીમે બેસ્ટ આપવુ પડશે.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Jet set World Cup ✈️ 😁

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, ''પીચ અને કન્ડિશન કરતા દબાણમાં ખેલાડીઓ કેવી રમત દાખવે છે તે વધારે મહત્વનું સાબિત થશે. અમારા બધા બોલર્સ છેલ્લા કેટલાક સમયથી 50 ઓવરના વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છે. IPL વખતે પણ તમે જોયું હશે કે કોઈ પણ બોલર થાકેલો જણાતો ન હતો. તેમને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તેમણે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની છે.''

વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા:

 

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શામી, રવિન્દ્ર જાડેજા

સંકળાયેલા મુદ્દાઓ

Cricket ICC World Cup 2019 Team India sports WorldCup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ