Monday, April 22, 2019

World Cup 2019 / ટીમ ઇન્ડીયાની કરાઇ જાહેરાત, જાડેજા-કાર્તિક-વિજય શંકરને સ્થાન

12માં આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઇમાં સોમવારનાં રોજ 15 સભ્યોની ભારતીય ટીમને 'ક્રિકેટનાં મહાસાગર' માટે પસંદ કરાઈ. અખિલ ભારતીય પસંદગી સમિતિએ આ ટીમની જાહેરાત કરી છે. રિષભ પંતને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે દિનેશ કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ