WC 2019 / IND vs NZ : ઈતિહાસ જોવા જઈએ તો જાણો કોણ કોના પર છે ભારે? જીતની દાવેદાર છે આ ટીમ

icc world cup 2019 india vs new zealand manchester old trafford

આઇસીસી વર્લ્ડકપ 2019ની પહેલી સેમીફાઇનલ મંગળવારે ભારત ન્યૂઝીલેન્ડની વચ્ચે મેનચેસ્ટરમાં રમાશે. બંને ટીમોના કેપ્ટનની વાત કરીએ તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ભારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ