નિવેદન / VIDEO: પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીનું નિવદેન, 'ફિંક્સિંગ થશે તો જ વર્લ્ડકપ જીતશે PAK'

icc-world-cup-2019-british-boxer-amir-khan-said-that-pakistan-chances-to-win-depend-on-match-fixing

પાકિસ્તાન મૂળનાં બ્રિટિશ બૉક્સર આમિર ખાને ICC વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનનાં પ્રદર્શનને લઇને ચોંકાવનારી વાત કહી છે. તેણે કહ્યું છે કે, ''વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ પર નિર્ભર છે.'' 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ