VIRAL / વિરાટ કોહલીની સાથે ટાઇટેનિક પોઝમાં રવિ શાસ્ત્રી, સોશ્યલ મીડિયા પર ટ્રોલ

ICC tweets Ravi Shastri Photo and people converts it to Titanic Pose now see Memes Fest On Twitter

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી આ સમયે ટીમની સાથે છે, જ્યાં ટીમ ઇન્ડિયાના સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારત પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકાની ટીમ મેજબાન ટીમ સાથે ટેસ્ટ સીરિઝ રમવામાં વ્યસ્ત છે. આ ટેસ્ટ સીરિઝની છેલ્લી અને અંતિમ મેચ 19 ઓક્ટોબરના રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ