ICC રેન્કિંગ / ટેસ્ટમાં કેપ્ટન કોહલી સર્વશ્રેષ્ઠ બેટ્સમેન, ઓલરાઉન્ડરમાં રવીન્દ્ર જાડેજાને મળ્યું બીજું સ્થાન

icc test ranking virat kohli indian cricket team ajinkya rahane indian test team

ICCની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ ટોચના સ્થાને છે. ભારત 360 અંકો સાથે સર્વશ્રેષ્ઠ ટીમ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં બેસ્ટ બેટ્સમેન બન્યા છે જ્યારે ઓલરાઉન્ડરમાં રવીન્દ્ર જાડેજા બીજા સ્થાને છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ