ક્રિકેટ / સેમીફાઇનલ પહેલા જ નેટ્સમાં ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા, જાણો કેટલો ગંભીર છે મામલો?

icc t20 world cup rohit sharma right hand injured in net practice before ind vs eng semi final

એડીલેડમાં નેટ્સ પર બેટિંગ કરતી વખતે રોહિતને ઈજા થઈ હતી, ત્યારબાદ તે દર્દથી પીડાતો જોવા મળ્યો હતો. પરંતુ સાથે જ રાહતના સમાચાર પણ આવ્યા કે ઇજા ગંભીર નહોતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ