World Cup 2020 / ICC ટી-20 વર્લ્ડ કપ 2020નું આખું શેડ્યૂલ જાહેરઃ જાણો ક્યારે અને ક્યાં હશે તમામ મેચ

ICC T20 World Cup 2020 Qualifying Format Explained

આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો સમગ્ર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાનાર આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. 16માંથી 10 ટીમોને સીધો પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકી બચેલ છ ટીમોએ ક્વૉલિફાઇંગ ટૂર્નામેન્ટ રમીને ટી-20 વર્લ્ડ કપ 2020માં જગ્યા બનાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ