ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સ્પોર્ટસ / ક્રિકેટ જગતના સૌથી ખરાબ સમાચાર, આ કારણે સર્વશ્રેષ્ઠ ખેલાડી લઈ શકે છે સંન્યાસ

ICC proposes new tournament for cricket international, david warner may retire

સતત ક્રિકેટ રમીને ખેલાડીઓ નારાજગી વ્યક્ત કરી હોય તેવું ઘણીવાર બન્યું છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આડકતરી રીતે સતત સતત ક્રિકેટ રમવા પર સવાલો ઉભા કર્યા હતા. જોકે હવે માત્ર નારાજગી જ નહીં વિશ્વ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાં એક ડેવિડ વોર્નર સતત મેચ રમવાના કારણે સંન્યાસ લઇ શકે છે. નોંધનીય છે કે સતત ક્રિકેટ રમવાથી ખેલાડીઓને આરામ માટે સમય નથી મળતો અને જેને લીધે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પણ થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ