રિપોર્ટ / તો હવે T-20 વર્લ્ડકપમાં ટીમની સંખ્યા વધીને 20 થઇ શકે છે

icc planning to increase number of teams in t20 world cup

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2023-2031ની સાઇકલમાં T-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને 20 કરવાની યોજના ઘડી રહ્યું છે. અત્યારે વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ