ક્રિકેટ / ભારતે કરાવ્યું પાકિસ્તાનનું મોટું નુકસાન, ઈંગ્લેન્ડને 10 વિકેટથી કચડ્યું પણ ત્યાં બાબરનાં પેટમાં રેડાયું તેલ

icc odi team rankings team india surpassed pakistan after beating england

ઓવલના મેદાન પર ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને વન-ડે રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ ધકેલી દીધુ છે. પાકિસ્તાનની ટીમ હવે એક સ્તર નીચે ખસી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ