સ્પોર્ટ્સ / ICC T20 વર્લ્ડ કપ 2021નું શૅડ્યૂલ જાહેર, જાણો ક્યારે ભારત પાકિસ્તાન સામે ઉતરશે મેદાનમાં 

ICC men's t20 world cup schedule

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી20 વર્લ્ડ કપના શેડ્યુઅલની ઘોષણા કરી દીધી છે. ICC ટી20  વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે રમાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ