ક્રિકેટ / T-20 વર્લ્ડકપને લઇને લેવાશે મહત્વનો નિર્ણય, 10 જૂને વર્લ્ડકપ અંગે લેવાઇ શકે છે નિર્ણય 

ICC make decision of t20 world cup by 10 june

કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં રમત પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. બધા ખેલાડીઓ લૉકડાઉનમાં ઘરે  છે. હવે દુનિયાનાં બધાં બોર્ડ ક્રિકેટની વાપસી ઇચ્છે છે, પરંતુ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઇસીસીએ યોજાયેલી મિટિંગમાં આ વર્ષે યોજાનારા ટી-૨૦ વિશ્વકપને સ્થગિત કરવાના પ્લાનને હાલ ટાળી દીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ