ક્રિકેટ / ICCના આ નવા નિયમથી BCCI અને ભારતીય ટીમને લાગશે ઝટકો

icc made new rule for the member of team for world cup, championship trophy

આઇસીસીએ એક નવો નિયમ લાગુ કરી દીધો છે. આ નિયમથી સૌથી વધુ નુકસાન ભારતીય ટીમને થશે. આઇસીસી અંડર-૧૯ વિશ્વકપથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. વૈશ્વિક ક્રિકેટ પર ખર્ચનો બોજો ઓછો કરવા માટે ICC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ