WC 2019 / વર્લ્ડ કપમાં પહેલી વખત લાગૂ થશે 7 નિયમ, ગત 4 વર્ષમાં આવ્યા છે બદલાવ

 icc-to-introduce-these-7-new-rules-in-world-cup

ઇંગ્લેન્ડ તથા વેલ્સમાં 30 મેથી ક્રિકેટના મહાકુંભ એટલે કે ICC વર્લ્ડકપની શરૂઆત થશે. ક્રિકેટના આ મોટા ટાઇટલને જીતવા માટે 10 ટીમો એકબીજા સાથે ટકરાશે. આ વર્લ્ડકપ ફોર્મેટમાં ફેરફાર થયો છે અને આ વખતે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ટીમો ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે. વર્લ્ડકપની આ સિઝનમાં કુલ 10 ટીમો દરેક ટીમ સામે રમશે, આ ઉપરાંત 7 નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ