ક્રિકેટ / ચોથી T 20માં ભારતીય ટીમથી થઇ એવી ભૂલ કે ICCએ મેચ ફીસના 40 ટકા દંડ ફટકાર્યો

ICC fined 40% of match fees team india for slow over in t 20 match of ind vs nz

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની ધરતી પર ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. સુપરઓવરમાં ભારતીય ટીમે જીત નોંધાવી હતી ત્યારે ચોથી T 20માં ભારતીય ટીમ દ્વારા એક એવી ભૂલ થઇ ગઈ જેને કારણે મેચ ફીસનાં 40 ટકા દંડ કરવામાં આવ્યો છે. ICCનાં નિયમો પ્રમાણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ